સ્વ. મથુરભાઈ રણછોડભાઈ પટેલે
જોયેલું સ્વપ્ન એટલે -
પાળજ કન્યા શાળા
જે તે સમયે શાળા બંધાવનાર પરિવાર
જે શાળાની દેખરેખ-સંભાળ લે છે
શાળાની સંભાળ લેનાર
૭૦+
વર્ષોથી ચાલતી શાળા
પાળજ કન્યા શાળામાં,
અમારું ધ્યેય
અમારી શાળા એ માત્ર શીખવાની જગ્યા નથી; તે એક જીવંત સમુદાય છે જ્યાં જિજ્ઞાસા ઉજવવામાં આવે છે
- બાળકને શાળામાં આવવું ગમે
- શાળામાં આખો દિવસ રોકાવું ગમે- તેવી શાળા બનાવવી
- બાળક હસતું હસતું શાળામાં આવે. બધા બાળકો સાથે પોતે પણ ખીલી ઉઠે
શાળામાં થતી પ્રવૃત્તિઓ
શાળામાં અત્યારે આટલી પ્રવુત્તિઓ ચાલી રહી છે
એક સંતે બહુ સરસ કહ્યું છે
ગામની દીકરી માટે કરેલ ખર્ચ ક્યારેય એળે જતો નથી, એતો ખેતરમાં વાવેલા બી ની જેમ સમય આવ્યે ઉગી નીકળે છે અને વાડીને લીલીછમ કરે છે.
દાન કરો
કોઈક સારા ધ્યેય માટે મદદ કરો
ખેલીશું તો ખિલીશું
બાળકો માટે હિંચકાની વ્યવસ્થા કરેલ છે. હજી લપસણી અને વર્ગખંડની
100%
₹0
Raised
unlimited
Goal
શાળાની સુવિધા
પાળજ કન્યા શાળાની સુવિધા: અમો કરવા માટે પ્રયત્નશીલ છીએ.
100%
₹100.00
Raised
unlimited
Goal
પાળજ કન્યા શાળાના સ્તંભ એટલે
દાતાશ્રી
આ એવા લોકો જેમને શાળાને ઘણી મદદ કરી છે. અમે અમારા દાતાઓના આભારી છીએ.
તમારા પ્રશ્નો કે મંતવ્યો અહી લખો
- તમારા કીમતી સુચનો અહી મોકલી શકો છો
- શાળાની જરૂરિયાત વિષે અહી જાણી શકો છો
- તિથીભોજન કે અન્ય દાન માટે અહી કહી શકો છો.
પાળજ ગામમાં
સૌ પ્રથમ પાલાજી રબારીનો નેસડો હતો.
ત્યાર પછી હીરામણ વણઝારાએ વાવ બનાવી અને પોતાના કુળદેવી વહાણવટી સિકોતર માતાજીની સ્થાપના કરી.
ત્યાર પછી ધીરાભાઈ પટેલ બારેજાથી આવીને વસ્યા અને પાળજ ગામનો વિકાસ થયો.
આ ગામમાં ગામની દીકરીઓને શિક્ષણ મળી રહે તેવી ઉમદા ભાવના સાથે સ્વ. શ્રી મથુરભાઈ રણછોડભાઈ પરિવારે પોતાની જમીનમાં શાળા બંધાવી.
આ ગામમાં ગામની દીકરીઓને શિક્ષણ મળી રહે તેવી ઉમદા ભાવના સાથે સ્વ. શ્રી મથુરભાઈ રણછોડભાઈ પરિવારે પોતાની જમીનમાં શાળા બંધાવી.
પાળજ કન્યા શાળાનો પરિવાર એટલે
અમારો સ્ટાફ
Watch our latest blogs
Latest news & articles
admin0 Comments
Palaj Kanya Shala Characteristics
પાળજ કન્યા શાળામાં આપનું સ્વાગત છે: જ્યાં શીખવાની કોઈ સીમા નથી! ભવિષ્યની પેઢીઓને સશક્ત બનાવવી:
Read more
admin0 Comments
Palaj Kanya Shala
પાળજ કન્યા શાળામાં આપનું સ્વાગત છે: પાળજ કન્યા શાળામાં, અમે શિક્ષણની પરિવર્તનશીલ શક્તિમાં વિશ્વાસ કરીએ
Read more
અમારા લીસ્ટ માં જોડાવ
અમારી બધી અપડેટ તમને અહીંથી મળશે
તમારું ઈમેઈલ આઈડી અહી સેવ કરો. જેથી અમે તમને બધી અપડેટ તમારા ઈમેઈલ આઈડી પર મોકલીશું.