વિદ્યાર્થી પોતાને મળેલી વસ્તુ એક બોક્ષમાં મુકે. જેની વસ્તુ ખોવાઈ હોય તે બોક્ષમાંથી મેળવે
મુઠ્ઠી ભરી અનાજ ઘરેથી લાવે અને તે રોજ ચબૂતરામાં નંખાય.
ફૂલ-છોડ, ઝાડને ઉગાડવા. તેનું જતન કરવું.
બિમારને સાચવી ઘરે લઇ જાય. વાગ્યું હોય તો ઘા પર મલમપટ્ટી કરે. પ્રાથમિક સારવારની નોટબુક નિભાવે.
શાળાના તમામ બાળકો ૪ જૂથમાં વહેચાય છે. એજ મુજબ વર્ગમાં પણ ૪ જૂથમાં વહેચાય છે. શાળાના કામ/પ્રવૃત્તિ આ જૂથ મુજબ કરવામાં આવે છે.