School Development Plan 2
- Home
- School Development Plan 2
School Development Plan 2
શૈક્ષણિક ક્ષેત્ર | જરૂરિયાતોનું મૂલ્યાંકન | કાર્યયોજના | અમલીકરણ | મૂલ્યાંકન | ||
આયોજન સમયે | અપેક્ષિત પરિવર્તન | અમલીકરણમાં અવરોધ | પરિણામ | |||
હાજરી | 80%થી ઓછી હાજરી વાળા 35 બાળકો. | બધાજ બાળકોની હાજરી 80%થી ઉપર હોય | ● ટ્રાન્સપોર્ટેશનમાં વધુ બાળકોને આવરી લેવા. ● બાળક માટે હીંચકો,લપસણી, રમતના સાધનોની ઉપલબ્ધિ. ● ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર. ● એસ.એમ.સી.દ્વારા વાલીનો સંપર્ક. ● સ્વાસ્થ્ય સાચવવાની રીતોની સમજ. ● શૈ.સાહિત્ય/મટીરીયલ્સ પૂરું પાડવું. | ● વધુ અંતરવાળા 68 (41%) બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન. ● બાળકો માટે હીંચકો,રમતના સાધનો,લપસણીની વ્યવસ્થા. ● સ્માર્ટ ક્લાસ બનાવવો. ● દરેક સભ્યને પોતાના વિસ્તારની જવાબદારી. ● પ્રાર્થના સભામાં નિદર્શન.
● સ્નેહલબેન તરફથી નોટબુક, શાળા ગ્રાન્ટમાંથી જરૂરી તમામ મટીરીયલ્સ.
| ● લપસણીની વ્યવસ્થામાં નાણાંકીય અવરોધ.
|
|
90%થી વધુ હાજરી વાળા 14 બાળકો. | ઓછામાં ઓછા 80%બાળકોની હાજરી 90%થી વધુ હોય. | |||||
અધ્યયન-અધ્યાપન | 45% બાળકો વાચન અને અર્થગ્રહણમાં કચાશ ધરાવતા.
46% બાળકો D અને E ગ્રેડમાં. (50%થી ઓછા ગુણ) | 80% બાળકો વાચન અને અર્થગ્રહણમાં 50%થી વધુ સિદ્ધિ ક્ક્ષા ધરાવતા.
80% બાળકો B અને A ગ્રેડમાં (65%થી વધુ ગુણ) | ● વર્ગ શિક્ષક રોજ 1 કલાક વાચન-લેખન-ગણન માટે સમય ફાળવે.
● ઈતર વાચન. ● ચોક્કસ આયોજન , મુલાકાત દ્વારા શિક્ષણ. ● પ્રોજેક્ટર/ટી.વી.નો ઉપયોગ.
● ઉપચારાત્મક કાર્ય.
● સહ અભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન.
● પ્રાર્થનાસભામાં શિક્ષકની રજૂઆત અધ્યયન નિષ્પત્તિ આધારિત. ● પીઅર ગ્રુપ . | ● ધો.૩તાસ પદ્ધતિ વિના- એકજ શિક્ષકથી ભણે. ● ધો.4,5 જૂથ મુજબ ભણે.જુથમાં શિક્ષક દ્વારા વ્યક્તિગત શિક્ષણ. ● ક્ક્ષા મુજબ ઈતર વાચન આપવું. ● કેલેન્ડર બનાવી તે મુજબ કામ કરવું. ● GShala/DIKSHA/YouTube દ્વારા શિક્ષણ. ● વર્ગ દીઠ 1 કમ્પ્યુટર ગોઠવવું. જેના દ્વારા બાળક જાતે પણ શીખે.
● ઉપ.કાર્યની અલગ નોટબુક બનાવી, કસોટી બાદ વ્યક્તિગત ઉપ.કાર્ય કરાવવું.
● શાળા દ્વારા થતી પ્રવૃત્તિ સિવાય અધ્યયન નિષ્પત્તિ આધારે ઘેરથી કરવાની પ્રવૃત્તિનું આયોજન વિષય શિક્ષકે કરવું. ● શિક્ષક પોતાના વિષયની ચોક્કસ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભની જ રજૂઆત કરે. ● ઉપચારાત્મક કાર્ય દરમિયાન બાળકો દ્વારા બાળકોને શીખવવા પર ભાર મુકવો.
|
કમ્પ્યુટર ફીટીંગ નાણાંકીય સગવડ નથી./નવા વર્ષનું કામ |
|
શૈક્ષણિક હેતુ માટે ટેકનોલોજી નો ઉપયોગ | વંદે ગુજરાત ચેનલ પર ક્યારેક પાઠ બતાવવા.
ફોનમાં કોઈ એકમને અનુરૂપ વિડીયો બતાવવા. | બાળકો જાતે પોતાને જરૂરી મુદ્દાની સમજ મેળવે.
વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી શીખે.
કંટાળા વિના શીખે અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરે.
શિક્ષક્નો ભાર હળવો થાય.શિક્ષણ નિરંતર રહે.
| ● પ્રોજેક્ટર/ટી.વી. ઉપરાંત ટેબલેટ અને કોમ્પ્યુટરનો ઉપયોગ.
● વોટ્સઅપ ગ્રુપ.
● વર્ગદીઠ કોમ્પ્યુટર અને સ્પીકર ગોઠવવા.બાળકો પોતાની રીતે શીખી શકે.
● Gshalaનો ઉપયોગ.જીઓ ટી.વી.દ્વારા વંદે ગુજરાત ચેનલનો ઉપયોગ. | ● ટેબલેટ ફરીથી કાર્યરત કરવું. બાળકોને તેના ઉપયોગની સમજ.
● વર્ગ મુજબ વોટ્સઅપ ગ્રુપ. બનાવવા.બાળકોને વોટ્સઅપ માધ્યમથી ઘર બેઠા શૈક્ષણિક પ્રવૃત્તિ આપવી.
● જૂથ મુજબ તાસના સમય સિવાય પણ શીખે તે મુજબ માર્ગદર્શન આપવું.
● Gshalaના ઉપયોગની સમજ. જીઓ ટી.વી.-વંદે ગુજરાત વાલીના ફોનમાં ચાલુ કરી આપી સમજ આપવી.
|
● વોટ્સઅપ વાળા ફોન બધા પાસે નથી.
● ઘણા વાલીના ફોનમાં ચાલુ થયું નથી. નેટ રીચાર્જ.
|
|
ભૌતિક ક્ષેત્ર | જરૂરિયાતોનું મૂલ્યાંકન | કાર્યયોજના | અમલીકરણ | મૂલ્યાંકન | ||
આયોજન સમયે | અપેક્ષિત પરિવર્તન | અમલીકરણમાં અવરોધ | પરિણામ | |||
શાળા બિલ્ડિંગ
| મરામતની જરુર
| ફલોરિંગ,બારી-બારણા, લોબીની છતનું સમારકામ, મકાનનું કલરકામ.
| ● સમગ્ર શિક્ષા મારફત મેજર રીપેરીંગ ગ્રાન્ટ મેળવવી અને સમારકામ કરાવવું.
| ● ટી.આર.પી. પાસે એસ્ટીમેન્ટ તૈયાર કરાવ્યું.માપ લઇ આણંદ સમગ્રશિક્ષા પાસે માંગણી કરી.
| જિ.કચેરી પાસે ઉપલબ્ધ ગ્રાન્ટ કરતાં રીપેરીંગ કરવાપાત્ર શાળાઓ વધુ. |
|
સેનીટેશન બ્લોક – કન્યા | 1 કન્યાઓ માટેનું છે. (1 ટોઇલેટ + 6 પેશાબખાના) 1CWSN બાળકો માટેનું છે.( 1ટોઇલેટ + 2 પેશાબખાના) કુલ- 2 ટોઇલેટ 8 પેશાબખાના સંખ્યાના પ્રમાણમાં ઓછી વ્યવસ્થા. | 1 સેનિટેશન બ્લોકની જરૂરિયાત છે. | ● સમગ્ર શિક્ષા/ તાલુકા પંચાયત મારફત વ્યવસ્થા થાય તે માટે બંને કચેરીએ માંગણી કરેલ છે. | ● એસ.એમ.સી. દ્વારા પણ માંગણી કરેલ છે. |
|
|
મધ્યાહ્ન ભોજન શેડ | રસોઈ બનાવવાનો શેડ (રૂમ) છે.બાળકોને જમવા બેસવા માટે નથી. | બાળકો જમવા બેસે. પ્રાર્થના સંમેલન/અન્ય સમૂહ કાર્યક્રમ કરી શકાય. | ● મેદાનમાં બ્લોક લગાવેલા છે તે ભાગમાં શેડ બનાવવો. અથવા ● ઓટલો 2-૩ ફૂટ પહોળો કરી તેની ઉપર શેડ (છજું) બનાવવું. | ● શાળાનું મકાન બનાવનાર પરિવારના શ્રી નવીનભાઈ પટેલ ● શ્રી મહેશભાઈ રતિલાલ પટેલ આ બંને વડીલો મારફત પ્રયત્ન ચાલુ છે. |
|
|
CCTV | ક્યારેક શાળા પરિસરને નુકશાન થવાની સંભાવના .
| પરિસર સુરક્ષિત બને.શાળા સમય દરમિયાન અને ત્યાર બાદ પરિસર દેખરેખ હેઠળ રહે. | દાતા દ્વારા / શાળા ગ્રાન્ટમાંથી .
| ● પ્રથમ ગામ તરફથી કરવા માટે પ્રયત્ન છે.શક્ય ના બને તો શાળા ગ્રાન્ટ + શિક્ષક ફાળો. |
|
|