કુદરતી આપત્તિ સામે રક્ષણ

કુદરતી આપત્તિ સમયે બાળક ગભરામણ નાં અનુભવે અને બચાવ માટેના ઉપાય કરી શકે તે માટે બાળકને આપત્તિ વ્યવસ્થાપન અંગે સમજ મોકડ્રીલ દ્વારા તાલીમ આપવામાં આવે છે.