મધ્યાહન ભોજન - પી.એમ. પોષણ યોજના

પોષણ યુક્ત નાસ્તો

અને

પોષણ યુક્ત ભોજન

નક્કી કરેલા અઠવાડિક મેનુ મુજબ રોજ દરેક બાળકને નાસ્તો અને ભોજન આપવામાં આવે છે. જે સરકારશ્રીની યોજના છે.

ઉપરાંત, ગામના વ્યક્તિ દ્વારા ક્યારેક પ્રસંગોપાત તિથી ભોજન આપવામાં આવે છે. આવા દિવસે શાળાનું મધ્યાહન ભોજન બંધ રહે છે.