પર્યાવરણ જાળવણી

નાનપણથી જ બાળકનું વલણ ઘડતર થાય જે જીવનના અંત સુધી ટકે.

આ માટે પર્યાવરણ જાળવણી માટેની પ્રવૃત્તિ દ્વારા બાળકમાં ટેવ વિકસાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં શાળામાં ઇકોક્લબ નામનું જૂથ બનાવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.