નવા ધોરણની શરૂઆતમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે.
૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.
૩૧મી ઓગસ્ટના રોજ શાળા સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.
૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે.
ધો.૫ ના બાળકોનો વિદાય સમારંભ જેવા પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. જેનાથી બાળકોના કૌશલ્યનો વિકાસ થાય છે અને મનોરંજન પણ મળે છે