વિવિધ ઉજવણી

શાળામાં બાળકનો અક્ષર જ્ઞાનની સાથે સાથે કૌશલ્ય વિકાસ થાય તે પણ એટલું જ જરૂરી છે.

શાળામાં વિવિધ ઉજવણી દ્વારા –

  • કૌશલ્ય વિકાસ
  • મૂલ્ય શિક્ષણ
  • વલણ ઘડતર

માટેના અનુભવો મળી રહે છે. આ માટે,

  • સ્વતંત્રતા દિવસ
  • પ્રજાસત્તાક દિન
  • દરેક બાળકના જન્મદિનની ઉજવણી
  • ગાંધી જયંતિ
  • બાળદિન
  • સરદાર પટેલ જયંતિ
  • ઉતરાયણ
  • ગૌરીવ્રત
  • શાળા સ્થાપના દિન
  • રમતોત્સવ
  • પ્રવેશોત્સવ

જેવી વિવિધ ઉજવણી કરવામાં આવે છે.