જેમાં શિક્ષક વર્ગમાં બાળકોને ભણાવે છે.
જેમાં બાળકને જે તે સ્થળની મુલાકાત કરાવી કાર્યપધ્ધતિ નિદર્શન કરાવાય છે. જેનાથી બાળક ઘણું ખરું જાતે જોઇને શીખે છે.
જેમાં એક બાળક બીજા બાળકને શીખવાડે છે.
જેમાં જે તે વિષયવસ્તુ બાળક જોઇને શીખે છે.
જેમાં બાળક જાતે પ્રવૃત્તિ કે પ્રયોગ કરીને શીખે છે.