ચતુરનો ચોતરો

બધા જ બાળકો સમુહમાં બેસી શકે તે માટે - શાળાનો ઓટલો (લોબીની ભાગ) ચારથી પાંચ ફૂટ વધારવો અને તેની ઉપર સ્લેબની સાથે પાંચથી છ ફૂટનો શેડ કરવો.